_________________________________________________________________________________
बहुत खेला , ओ ज़माना ,
अब खेल कितना बाकी हैं ?
कब तक करू ए लुकाछिपी ,
कितने दाव देने बाकी है ?
जब थक गया तब
करी कुछ बेइमानि ,
गिनती में कुछ बेवफा होके ,
गद्दारी भी खुद से करी !
तो कभी चौराहे पर आकर
भूला भी कहाँ जाना है ,
बस चलता रहा !
किया , जितना कर पाया
किया , जैसा आया
कुछ भाया
तो ज्यादातर गवाया :
नाचता भी रहा
जैसे तूने नचाया ;
अब बहुत हुआ ,
अब क्या बाकी है ?
चलो मैंने मान लिया :
" तुम जीते , मैं हारा "
अब तो छोडो !
अगले जनम में भी
कुछ दाव देना बाकी हैं !
-------------------------------------------
Original Gujarati / 09 Aug 2014
Hindi Translation / 12 Nov 2015
-----------------------------------------
New Game: New Bet
You played a lot, oh world!
How many games are left now?
How long should I play hide and seek?
How many claims are left to make?
when tired
did something dishonest,
By being unfaithful in the calculations,
You also betrayed yourself!
so sometimes you come to the crossroads
Forget where to go,
Just keep going!
did as much as I could
did as it came
liked something
So mostly lost:
kept dancing
Like you danced;
enough now,
What is left now?
Well, I agreed:
"You win, I lose"
Leave it now!
even in the next life
Some claims remain to be made!
--------------------------------------------------------------
Translated In Google Translate - 06/03/2024
-------------------------------------------------------------
નવી ઘોડી , નવો દાવ
--------------------------------------
ઘણો દાવ આપ્યો દુનિયા
હવે કેટલો બાકી છે ?
સાતતાળી રમતાં થાકયો દુનિયા ,
કર હજી
કેટલો બાકી છે ?
આળસી જઈ અંચી કરી
ગણવાં મા પણ ગંચી કરી ,
ખપાવી પાંચને સાતમાં ,
ખુદને છેતરતો રહયો :
સંસારની ભૂલ ભૂલામણી મા
ભમતો રહયો .
જેટલુ આવડ્યું તેટલુ કર્યુ
જેવુ આવડ્યું તેવુ કર્યું
ગમ્યું તે તો કર્યું
પણ
ના ગમ્યું તે પણ કર્યું
નચાવ્યો જેમ તેં , નાચ્યો ;
હવે તો
દાવ મારો , ઉતારી દે
" હાર્યો ? કબૂલ ? " કહીને
ઉગારી દે
પછી
કહેવું હોય તો કહેજે
" નવી ઘોડી , નવો દાવ "
હવે કેટલો બાકી છે ?
સાતતાળી રમતાં થાકયો દુનિયા ,
કર હજી
કેટલો બાકી છે ?
આળસી જઈ અંચી કરી
ગણવાં મા પણ ગંચી કરી ,
ખપાવી પાંચને સાતમાં ,
ખુદને છેતરતો રહયો :
સંસારની ભૂલ ભૂલામણી મા
ભમતો રહયો .
જેટલુ આવડ્યું તેટલુ કર્યુ
જેવુ આવડ્યું તેવુ કર્યું
ગમ્યું તે તો કર્યું
પણ
ના ગમ્યું તે પણ કર્યું
નચાવ્યો જેમ તેં , નાચ્યો ;
હવે તો
દાવ મારો , ઉતારી દે
" હાર્યો ? કબૂલ ? " કહીને
ઉગારી દે
પછી
કહેવું હોય તો કહેજે
" નવી ઘોડી , નવો દાવ "
---------------------------------------
No comments:
Post a Comment