Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Saturday 30 May 2020

कहाँ मेरा हमसफ़र ?



विषाद के अगाध सागर पर 
चला मैं अकेला 

स्मृति नाव के सहारे  ,

 मुझे ललकारे महाकाल ,
लहरें समंदर की 
करे हुंकार ;

अधूरी है मेरी सफर ,

चहुँ मैं ,

" कहाँ मेरा हमसफ़र  ?  "

=================
 30 May 2020  /  Mumbai
=================

Where ' s My Friend ?

Walking on the unfathomable

ocean of melancholy ,

I am alone with the help of a memory boat ,

I am called Mahakal ,

the waves are the roar of the sea ;

incomplete is my journey ,

I am like , " Where is my humsafar ? " "

===================

Translated In Bhashini - 20/02/2024

======================================




written in 1958

=========================

સહારે સહારે


==========

વિષાદ ના સાગરે ,

સ્મૃતિ નાવ ને
સહારે સહારે ,

હું સહું
હુંકાર ,
મહાકાલ ના
લલકાર  ,

'ને ચહું
અધૂરી સફર ના સાથી ને

Friday 29 May 2020

यक्ष आज का



चुमवा 
दाल का दामन ,
आज आये पूरब से 
वरुण के बादल  ;

पुराना ना सही 
फिर भी हु मैं 
यक्ष आज का ;

अनिल से कहूं  ;

" हे ,  मेघदूत  ,

चिनार के पिले पत्ते पर 
लिखा जो मैंने प्रेम पत्र 
आज तू  लेजा ,

जा उड़कर उज्जैन तक दक्षिण में 
फिर मुड़कर पश्चिम ,

शिप्रा के तीर 
राह देखे मेरी पिया ,

जा कर उसे दे मेरा संदेशा ,

हे मेघदूत ,

'गर मान ले मेरी बात 
उम्र भर ना भूलू 
तेरा अहसान  

=============

29  May  2020  /  Mumbai

-------------------------

Yaksha of today

chumwa

lentil hem,

came today from the east

Neptune's clouds;

old isn't it

still i am

Yaksha of today;

Let me tell Anil;

"Hey, Meghdoot,

on yellow leaves of poplar

The love letter I wrote

You take it today,

fly south to Ujjain

Then turn west,

Shipra's arrows

Look after the path my dear,

Go give him my message.

O Meghdoot,

'Please listen to me

I will not forget throughout my life

your favor

===============

Translated In Bhashini - 20/02/2024

================================



---------------------------

Tuesday, 20 August 2013


તો માનું તારો પા'ડ


========================



આજે

દાલ ના ભાલ ને ચૂમવા
વરુણે મોકલ્યા વાદળાં  -

પણ આજે હું બનું
આધૂનિક યક્ષ
'ને
વાયરા ને કહું ,

      " અલ્યા , ઓતરાદા ,
        ચિનાર ને પાંદડે લખ્યો
        પ્રેમ પત્ર જે ,
        સોંપ્યો મેં વર્ષા ના વાદળ ને ,

        આજે ઉડાડ એને
        દખણાદી દિશા માં ,
        મારી પ્રિયા ને પહોંચાડ ,
        તો માનું
        તારો પા'ડ  "

जब जब खो जाते है



शमा और परवाना ,

प्यार का ए जलता अहसास ;

सोते हुए अरमानो को 
जगा देती है 
शमा ,

और 
लिखने इस प्यार का अफ़साना ,
जाके ,
शम्मा से लिपट जाता है परवाना  ;

जब जब खो जाते है इश्क में 
तू और मैं ,

तब  हो जाते है एक 
तू और मैं  

=============

29  May  2020

-----------------------

When Lost

Shama and Parwana ,

a burning feeling of love ;

when sleeping ,

Shama awakens Armano ,

and when writing ,

this Afsana of love ;

when lost ,

Shama clings to Parwana ;

when lost in Ishq ,

you and I become one .

============

Translated In Bhashini - 20/02/2024

====================================


from original Gujarati > https://hcpspoems.blogspot.com/2013/08/blog-post_8697.html

=================================

તન્મયતા   /   23 Dec 1949


================================

દિપ અને પતંગ ,

પ્રેમ નું
એ મૂર્તિમંત સ્વરૂપ છે  ;

દિપક ,
હૈયા ના સુપ્ત ભાવો ને
જગવે છે ,

અને પતંગ ,
દીપમય બની જાય છે  ;

ત્યાં ,
હું અને તું ની તન્મયતા ,
પ્રેમ નું રૂપ
ધારે છે

है कोई आखरी इच्छा ?



जब आके यमदूतबोला ,

" बहन ,

है कोई आखरी इच्छा  ?
लेके आया हूँ मैं 
आमंत्रण अलख से  "

तब दीदी बोली ,

" कुछ भी नहीं ,
मेरे ये नश्वर शरीर को लेके 
चलो प्रभु के द्वार ;

मेरी आत्मा तो यहीं बसेगी ,
मेरे बच्चो 
और उनके भी बच्चो के 
हृदय में ;

और देती रहेगी 
उन्हें प्रेरणा ,
मदद करने की 
दुःख से पीड़ित जानो की ;

जब  जब 
मेरे बच्चे पकड़ लेंगे 
कोई दीन ,  हीन  , दुखिया का हाथ 
समझना 
मैं हूँ उनके साथ  !

=============

Wrote when Bhanuben passed away 

=================

Is there a last wish ?

When Yamdutbola came ,

" Sister , is there any last wish ? "

I have come with an invitation from Alakh .

" Then Didi said , " Nothing , take this mortal

body of mine and go to the door of the Lord ;

my soul will reside here ,

in the hearts of my children and

their children as well ;

and I will continue to inspire them ,

to be afflicted with the grief of helping ;

whenever my children are

caught by a lowly , lowly , sad hand , I am with them !

==============

Translated In Bhashini - 20/02/2024

===========================================


From original Gujarati > https://hcpspoems.blogspot.com/2014/09/blog-post.html

=====================================


Monday, 15 September 2014


આખરી ઈચ્છા


===============================================


જયારે યમદૂતે આવી પૂછ્યું  :


"  બહેન ,

તારી કંઈ આખરી ઈચ્છા  ?

અમે આવ્યા ,

લઈ અલખનું આમંત્રણ  "


ત્યારે બેન બોલી ,


"  કશીજ  નહીં ,

લઇ જવુંજ હોય તો

લઇ જાવ , પ્રભુ પાસે

આ નશ્વર શરીર મારું  ;


મારો આત્મા તો અહીંજ વિચરશે

અને વિસ્તરશે ,

મારાં બાળકો ના

અને તેમનાં બાળકોનાં

હ્રિદયમાં  ;


એમને પ્રેરશે ,

દુ : ખીયા , દીનો ની ,

હીનો ની ,

મદદ કરવા ;


જયારે જયારે

બાળકો મારા

પકડશે કોઈ ગરીબનો હાથ ,

ત્યારે તમે માનજો ,

એમને મારો

હંમેશ રહેશે સાથ 

Thursday 28 May 2020

कौन हो तुम ?



मैंने तो ढूंढी तुजे 
संसार के हर एक मेले में ,

पर मिली जब जब 
हर बार पूछा ,

" कौन हो तुम ?
  जानी पहचानी सी 
  लगती हो तुम !

  कहीं , कभी 
  मिले थे हम ?  "

  पहचानू भी तो कैसे ?

  मिलती हो ज़रूर 
  हर जनम ,
  पर हरबार 
  रूप क्यों बदलती रहती हो  ?

=================

29  May  2020  /  Mumbai

--------------------------------

Who you are

I looked for you at

every fair in the world ,

but found you every time I asked ,

" Who are you ? "

You look familiar !

Did we ever meet ? "

How do you know ?

Of course you meet every birth ,

but why do you keep changing

your appearance every time ?

================

Translated In Bhashini - 20/02/2024

==========================================



========================================

Tuesday, 16 April 2019


મળી જયારે જયારે


=========================


મેં તો તને
માનવીઓ ના , હર એક મેળા માં
ખોળી ,

અને મળી જયારે જયારે ,
ત્યારે વાત પણ
મેંજ ડોળી

मेरी आगे जा रही हो ?



जो दे पाओ तो 
एक सांज मांगू ,

डूबते सूरज की शाक्षी में 
तेरी कुमकुम भरी मांग की कसम ,

बाँज 
एक सांज मांगू  !

तू क्या मांगे  ?

न मेरे बाग़ में कोई 
मोगरा - चंपा - गुलाब का फूल ,

और न मेरे आसमान में 
चमकता कोई सितारा ;

मेरे बिराने में 
भूल कर भी 
आयी  न कभी 
बसंत की लहेरे  ;

चला जा रहा हूँ 
अकेला ,

क्षितिज तक पसरते 
रेत के रण में ,
कदमो के निशाँ  
छोड़ जाता हूँ ;

तेरे कदमो की आहात भी सुनता हूँ  !

क्या तू पीछे पीछे आ रही हो ?
या 
मेरी आगे जा रही हो  ?

अब वो पूछने की 
हिम्मत कहाँ मुज़मे ?

बावन तो रह गए पीछे  
अब कुछ ज्यादा तो 
बाकी ना रहे  

==================

28  May  2020  /  Mumbai

-----------------------------------


==============================

Thursday, 27 June 1985


એક સાંજ માંગું


=================================

હું માંગું

'ને તું આપી શકે
તો
જીવન ની એક સાંજ માંગું  ;

ઢળતા સૂરજની શાખે ,
વાંઝણી ,
સિંદૂર ભર્યા સેંથાની
એક સાંજ માંગું  :

પણ તું માંગે તો હું શું આપું ?

મારી ક્યારીએ નથી ખીલ્યો કેસુડો
' ને આભલાં વિનાનાં
મારા આકાશ
છે સાવ સૂના સૂના :

મારા વિરાનામાં
ભૂલથી પણ
વસંતનો વાયરો નથી વાયો  -

અફાટ અરણ્યમાં
એકલો
પગથી પાડતો ચાલ્યો જાઉં છું ,
તારા પગરવ ના પડઘા સાંભળુ છું  -

પણ પાછુ વળી જોવાની હિંમત નથી  ;

બાવન માંથી નીકળી હવે
ક્યાં જાજા જોજન બાકી છે ?

Wednesday 27 May 2020

क्या बादल बन बरस पाओगी ?

                                                    



                 किसी के कहने से नहीं  ;



बिताके आयु बावन की 

लिया वनवास बाइस दिन का ,
जानबूझ कर लिया  ;


पर मन की बात 

किसे बताऊँ  ?  कैसे बताऊँ  ?


मेरे लबो सी लेने की 

कोई ज़रूरत नहीं  ,
मौन से ही बात करने की 
मुझे आदत है  !


'गर मेरी आँखों के इशारे 

तुम्हे शर्मा रहे हो 
तो बोलो ,
काले चश्मे लगा के घुमु  ?


जी तो ऐसे भी 

रुंधता है 


तेरे मौन से घिरा चारो तरफ 

मेरा जी , 
अब घुंटता है ;


क्या मेरे साँस की आवाज़ 

तुम सून पाती हो  ?


'गर सुनती हो तो 

इशारो में ही  कह दो ,


" हाँ  , सुनती  हूँ  " ,



बैशाख की कड़ी धुप में 

क्या बादल बन बरस पाओगी  ?


==================
27  May  2020  /  Mumbai
==================

Will it rain like a cloud ?

Not by anyone ' s word ;

I took twenty - two days of exile for fifty - two years ,

deliberately ; but to whom should I speak my mind ?

How can I tell ?

No need to take my labo si ,

I ' m used to talking in silence ! '

If my eye gestures are embarrassing you ,

speak up , wear dark glasses and walk around ?

Yes , even so , my soul ,

surrounded by your silence ,

now roars ; can you hear the sound of my breath ?

If you hear it , say ,

" Yes , I hear it . "

=================

Translated In Bhashini - 20/02/2024

====================================






Monday, 8 July 1985


એક વાદળી માટે ઝંખુ


==================================================


એ ખરું કે
મને કોઈએ કહ્યું ન્હોતું -

બાવન માં થી બહાર પડવાને ટાંકણે
બાવીસ દિવસ નો વનવાસ તો મેં
જાતે , સામે ચાલી , જાણી જોઈ
વ્હોરી લીધો  ;

પણ મારા મન નું કારણ
કોને , કેમ કરી કહું  ?

મારા ઓઠ પર
પટ્ટીઓ જ મારવા ની બાકી રહી છે ,
બાકી તો મૌન જ મૌન છે .

'ને જો તને શરમ આવતી હોય
તો સવાર સાંજ
કાળા ચશ્માં પહેરી રાખું !

જીવ તો અમસ્તોય
રૂંધાય છે ,
ગૂંગળાય છે ,
ભીંસાય છે .

પણ તને તો મારો
શ્વાસ પણ સંભળાય છે ?

હું તો એક પ્રતિક માટે ઝંખુ
એક symbolic gesture માટે -

વૈશાખ ની આ બળબળતી બપોરે 
એક વાદળી માટે ઝંખુ .



मैं उलझ गया हूँ




आसमान में 
न कोई रास्ता है 
ना dead-end ,
ना दिशा ;

है तो बादल अकेला 
फिर भी 
उसे ना खो जाने का डर 
न रास्ते का ख़त्म हो जाने का ;

पर मैं रहा धरती का मानव ;

यहाँ तो दिशाओ है 
अनेक ,
ऊपर , निचे ,
पूरब , पश्चिम 
उत्तर , दक्षिण  ;

और हरेक दिशा में 
है रास्ते बेसुमार ,
बहुत कम है 
सीधे और सरल ;

ज्यादा है तो 
टेढ़े , मेढ़े ,
बार बार एक दूजे से मिलते है 
मिलकर , हर बार बिछड़ते है  ;

जहाँ मुड़ो वहां 
चौराहे पर चौराहे 

जैसे मानवी के मन की भूल भुलैया  ;

ये कैसी गर्दिश ?
जहाँ 
जितना जोर लगाऊं 
उतना अंदर डूबता जाऊँ !

किसे बताऊँ ,
तेरे प्यार में 
मैं उलझ गया हूँ  !

==========

27  May  2020  /  Mumbai

===============

I am confused

In the sky

there is no way

No dead end,

No direction;

the cloud is alone

still

fear of losing her

Nor the end of the road;

But I remain an earthly human being;

here are the directions

many ,

up, down,

East West

North, South;

and in every direction

There are countless ways,

It is very little

Plain and simple;

if it is more

crooked, crooked,

see each other again and again

Together, we part every time;

wherever you turn

crossroads at crossroads

Like the maze of the human mind;

What kind of nonsense is this?

Where

no matter how hard I try

Let me sink deeper!

Who should I tell?

In your love

I am confused!

================

Translated In Google Translate - 21/02/2024

============================================



======================

Monday, 1 July 1985

ખૂબ મૂંઝાયો છું


===========================


આકાશ માં દિશા નથી ,
રસ્તા નથી ,
Dead-End નથી  -

તેથી સ્તો
વાદળું એકલું છતાં
ભૂલા પડી જવાનો ડર નથી ,
રસ્તા નો અંત આવી જવાનો
ભય નથી  :

પણ હું તો આ ધરતી નું પ્રાણી ,

અહીં તો અનેક દિશાઓ છે ,
આડી અવળી
ઉલટી સુલટી
સીધી ઉંધી ,

'ને રસ્તાઓ પણ કંઈ પાર વિનાના છે  -
બહુ ઓછા ,
સીધા , સરલ , સપાટ  ;

જાજુ કરીને ,
વાંકા , ચુંકા , ખડબચડા
'ને ગૂંથણી એવી
માનવ સમાજની
ભૂલ ભૂલામણી જેવી  !

હું તો બહુ ફસાયો છું !
જાણે કરોળિયા ની જાળ માં
જકડાયો છું !

જેમ જેમ માર્યા ફાંફાં
તેમ તેમ
ગુંચવાયો છું !

તારા પ્રેમ ના બંધન માં
હવે હું
ખૂબ મૂંઝાયો છું  !