________________________________________________________________
तू बसंत
हेमंत मैं ,
होके तेरा
क्यों पराया ?
तू शमा
पतंग मैं
जला ऐसा
की बना
अनल का रंग मैं ,
तू रति ,
अगर छु ले अनंग
,
तेरे ह्रदय का मृदंग ,
उठे जो आवाज़
लेकर तेरे प्राण को
गूंजे
गगन का गुंबज
---------------------------------
Original Gujarati / 26 Nov 1978
Hindi Translation / 19 July 2015
----------------------------------------------------
You Are The Flame, I Am The Kite
you spring
Hemant I,
hoke tera
Why stranger?
you shine
kite i
burn like this
made of
I am the color of anal,
you Rati,
If you touch Anang,
The mridangam of your heart,
the voice that arose
taking your life
echoes
sky dome
==================================
Translated In Google Translate - 06/03/2024
==================================
તું શમા , પતંગ હું ,
-------------------------------
તું વસંત
હેમંત હું ,
તારો
છતાં પરાયો ;
તું શમા , પતંગ હું ,
જળું એવો
કે અનલનો
બનું રંગ હું :
તું રતિ ,
તારા હૃદય ના મૃદંગ ને
અડે જો અનંગ ,
બની હું ધ્વની
ઉઠું ,
ભરું પ્રાણ થી તારા
અનંત અવનિ .
હેમંત હું ,
તારો
છતાં પરાયો ;
તું શમા , પતંગ હું ,
જળું એવો
કે અનલનો
બનું રંગ હું :
તું રતિ ,
તારા હૃદય ના મૃદંગ ને
અડે જો અનંગ ,
બની હું ધ્વની
ઉઠું ,
ભરું પ્રાણ થી તારા
અનંત અવનિ .
No comments:
Post a Comment